ઈ-બુક (એસએટી ઓર્ડર્સ અને રેગ્યુલેશન્સ)
"નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ રેગ્યુલેશન્સ પ્રમાણેના એસએટી ઓર્ડર્સનું ઈ-બુક રૂપે સંકલનનો આરંભ કર્યો છે. આ સંકલન નીચે પ્રમાણેના પાંચ વોલ્યુમમાં છે.
1. ટેકઓવર રેગ્યુલેશન્સ
2. એફયુટીપી રેગ્યુલેશન્સ
3. સ્ટોક બ્રોકર સબ બ્રોકર રેગ્યુલેશન્સ
4. સેબી એક્ટ
5. સેબી રેગ્યુલેશન્સ (મ્યુચ્યુઅલ ફંડ્સ, મર્ચન્ટ બેન્કર્સ, કલેક્ટિવ રેગ્યુલેશન્સ (મ્યુચ્યુઅલ ફંડ્સ, મર્ચન્ટ્સ બેન્કર્સ, કલેક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ)
ઉપરોક્ત દરેક શ્રેણી હેઠળ સંકલનમાં SAT ઓર્ડરનો સમાવેશ તેને બહાર પાડવામાં આવ્યા એ સમયના ક્રમ મુજબ કરવામાં આવ્યો છે અને SATની શરૂઆતથી 31 માર્ચ, 2016 સુધીના સમગ્ર સમયગાળાને આવરી લેવામાં આવ્યો છે. આ સંકલન મૂડીબજારની મધ્યસ્થ સંસ્થાઓ અને મૂડીબજારના નિયમન સંબંધિત કામગીરીમાં નિપુણ એવા અન્ય પ્રેક્ટિશનર્સને ઉપયોગી બની રહેશે.
પુસ્તકનું નામ |
---|
ટેકઓવર રેગ્યુલેશન્સ |
સ્ટોક બ્રોકર-સબ બ્રોકર રેગ્યુલેશન્સ |
સેબી એક્ટ |
સેબી રેગ્યુલેશન્સ )મ્યુચ્યુઅલ ફંસ, મર્ચન્ટ બેન્કર્સ, કલેક્ટિવ સ્કીમ્સ....) |
એસએટી ઈ-બુક રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
નોંધ: ખરીદેલું પુસ્તક માત્ર આંતરિક ઉપયોગ માટે કરી શકાશે. વધુમાં, તેને કોઈ પણ રીતે કે રૂપે એનએસઈ ડેટા એન્ડ એનાલિટિક્સની લેખિત મંજૂરી વિના તેને કે તેના અંશને પ્રકાશિત, પુનઃ ઉત્પાદન અને /અથવા પુનઃ વિતરિત કરી શકાશે નહિ.
અમારો સંપર્ક
જો તમને ઉપર જણાવેલા પ્રોડક્ટની સદસ્યતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો કૃપયા અહીં સંપર્ક કરોઃ
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ.
એક્સચેન્જ પ્લાઝા
પ્લોટ નં. સી-1, બ્લોક જી,
બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ,
બાન્દ્રા (પૂર્વ),
મુંબઈ 400 051
ટેલિ નં.: 91-22-26598385
ફેક્સ નં.91-22-26598120/8384
ઈ-મેઈલ: marketdata@nse.co.in